ઊગી નીકળવાં મન તો મને પણ ઘણું હતું, બસ, દિશા એની કઈ હશે એની મને ખબર નહોતી. સફળ થવાનું મન તો મને પણ ઘણું હતું, બસ, એ મને મારાથી દૂર કરી દેશે એની મને ખબર નહોતી. આ એકલતામાં સાથીની જરૂર તો મને પણ ઘણી હતી, બસ, એ સંગાથનો ભાર કેટલો હશે એની મને ખબર નહોતી. … વાંચન ચાલુ રાખો બસ ખબર ન હતી….
લેખક: Jignesh Ahir
મુંજાવ છું હું…!!
હું મુંઝાવ છું મનમાં ઘણો, અને જવાબો મળતા નથી પ્રયત્નો કદાચ હશે ઓછા મારાં, બાકી પ્રશ્નો એટલા અઘરા નથી..!! રિબાઇને મરવું નથી મારેં, પણ હસવું એટલું સહેલું નથી..!! જીવનનું સત્ય જાણું છું, હું...!! પણ એ રિતે જીવવાની જીગર નથી..!! આળસ અને આંડબરે ઘેર્યો છે, મને બાકી ઇશ્વર થવું એટલું અઘરું નથી...!! જીજ્ઞેશ, કદાચ મારાથી જ … વાંચન ચાલુ રાખો મુંજાવ છું હું…!!
સ્વાર્થ અને ત્યાગ વચ્ચેનો સંબંધ
કોઇપણ નિહીત સ્વાર્થ વગર કંઇપણ કામ કરવું એ માનવજાતી માટે શું અસંભવ છે..? અને એ જ સ્વાર્થની પ્રાપ્તી સાથે પોતાની મરજી મુજબ જીવવું શક્ય છે..? માણસનો સ્વાર્થ અને તેની પસંદગીની જીંદગી તેને હંમેશા બે અલગ દિશામાં જ જોવા મળશે..! હવે કેમ..? તો ચાલો સમજીએ..! સ્વાર્થ અને પસંદગીની જીંદગી વચ્ચેનો સંબંધ સમજીએ એ પહેલા સ્વાર્થ માટેનો … વાંચન ચાલુ રાખો સ્વાર્થ અને ત્યાગ વચ્ચેનો સંબંધ
છોકરો અને છોકરી એકસમાન નથી..?
21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..? જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને … વાંચન ચાલુ રાખો છોકરો અને છોકરી એકસમાન નથી..?
એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?
મેં આ લેખનું નામ અંગ્રજીમાં લખ્યું છે, તેનું એક કારણ છે, જે તમે લેખ પુરો કરશો ત્યાં સુધીમાં સમજાઇ જશે...! હવે, આપણે આગળ વાત કરી ચુક્યા તેમ, લગ્ન ઘણા પ્રકારના હોય છે, જેમાનો એક પ્રકાર છે, ગોઠવેલા લગ્ન એટલે કે એરેંજ મેરેજ..! બે પરિવાર ભેગા મળીને નિર્ણય લે કે પોતાના ઘરનું પાત્ર સામેના ઘરના પાત્ર … વાંચન ચાલુ રાખો એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?
ભુલથી થયેલા લગ્ન…!!
“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..! લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, … વાંચન ચાલુ રાખો ભુલથી થયેલા લગ્ન…!!
અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?
અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે. અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો પ્રયત્ન … વાંચન ચાલુ રાખો અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?