બસ ખબર ન હતી….

ઊગી નીકળવાં મન તો મને પણ ઘણું હતું, બસ, દિશા એની કઈ હશે એની મને ખબર નહોતી. સફળ થવાનું મન તો મને પણ ઘણું હતું, બસ, એ મને મારાથી દૂર કરી દેશે એની મને ખબર નહોતી. આ એકલતામાં સાથીની જરૂર તો મને પણ ઘણી હતી, બસ, એ સંગાથનો ભાર કેટલો હશે એની મને ખબર નહોતી. … વાંચન ચાલુ રાખો બસ ખબર ન હતી….

મુંજાવ છું હું…!!

હું મુંઝાવ છું મનમાં ઘણો, અને જવાબો મળતા નથી પ્રયત્નો કદાચ હશે ઓછા મારાં, બાકી પ્રશ્નો એટલા અઘરા નથી..!! રિબાઇને મરવું નથી મારેં, પણ હસવું એટલું સહેલું નથી..!! જીવનનું સત્ય જાણું છું, હું...!! પણ એ રિતે જીવવાની જીગર નથી..!! આળસ અને આંડબરે ઘેર્યો છે, મને બાકી ઇશ્વર થવું એટલું અઘરું નથી...!! જીજ્ઞેશ, કદાચ મારાથી જ … વાંચન ચાલુ રાખો મુંજાવ છું હું…!!