ફેશનેબલ સંસ્કાર

“મમ્મી, મેં તને કહ્યું ને કે, તું ગમે તે કરે હું કોઇને પણ મળવાની નથી.....! અને આ મારો આખરી નિર્ણય છે...” મિતાક્ષી પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી. મિતાક્ષીને આમ વિફરેલી જોતા ગઢપણના ઉંબરામાં પગ મુકી રહેલા અંજુ બહેનના કપાળ પર ચિંતાની રેખાઓ તણાઇ અને ગુસ્સાના કારણે તેમના પાતળા નેણ ફણસની જેમ ખેંચાયા. થોડી પળો … Continue reading ફેશનેબલ સંસ્કાર

Advertisements